<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

BMCના ભાજપ મેયરનું નામ જાહેર થવાની ધારણા:મ્યુનિસિપલ મુખ્યાલય ખાતે BJP કાઉન્સિલરોની બેઠકમાં મેયરની ચૂંટણીની જાહેરાત થવાની શકયતા :સત્તાવાર પસંદગી 11 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે BMC કાર્યાલયમાં થશે.

(1:00 AM IST)