તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Sunday, 8th February 2026
ED ની મોટી કાર્યવાહી :અમીરા ફૂડ્સના ચેરમેન અને ડિરેક્ટરને ભાગેડુ જાહેર કર્યા, ₹123.85 કરોડની સંપત્તિ જપ્ત કરી:ઇડીએ ₹1201.85 કરોડના છેતરપિંડીના કેસમાં PMLA હેઠળ અમીરા પ્યોર ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ પર પકડ મજબૂત બનાવી:. રાઉસ એવન્યુ ખાતેની સ્પેશિયલ જજ કોર્ટે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કરણ એ. ચનાના અને કંપની ડિરેક્ટર અનિતા ડાઇંગને ભાગેડુ જાહેર કર્યા છે.

(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
