<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

કચ્છના કોઠારામાં બે શખ્સો સામે ગુનો નોંધાયો:આર્મી જેવી જિપ્સી રાખવા બદલ પોલીસે કાર્યવાહી કરી :આરટીઓની મંજૂરી વિના ગાડી રાખતા ફરિયાદ: ભૂટો પઢિયાર અને હનીફ પઢિયાર સામે ગુનો દાખલ:પૂર્વ અપક્ષ ઉમેદવાર હનીફ બાવાને વોન્ટેડ જાહેર કર્યા

(12:06 AM IST)