<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

કચ્છના ભચાઉમાં સામુહિક બળાત્કાર: આધોઈ વિસ્તારમાં સગીરા પર બળાત્કાર: નરાધમોએ સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ : સામખિયાળી પોલીસ મથકે 6 સામે ફરિયાદ : પોલીસે સવા, દીપક અને રણજિતની કરી ધરપકડ:અન્ય ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા

(12:07 AM IST)