હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 9th February 2026
સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં કરિયાણાની દુકાનની આડમાં ચાલતું ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું : નાયબ પોલીસ કમિશનર આલોક કુમારની ટીમ અને વરાછા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ૨ કિલો ગાંજો કબજે : હરિધામ સોસાયટીમાં બાતમીના આધારે દરોડો પાડી રાજસ્થાનથી લવાયેલો ગાંજો અને નશો કરવા માટે વપરાતા ગોગો પેપર તથા '૩' પેપરના ૧૯ બોક્સ સાથેના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી

(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
