તા. ૬ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૧ મંગળવાર
News of Tuesday, 10th February 2026
નરેન્દ્રભાઈ મોદીએ એન.સી.પી.ના સુપ્રિમો શરદ પવારની તબીયતની પૂછપરછ કરી એન.સી.પી.ના પ્રમુખ શરદ પવારને ગળામાં ઇન્ફેક્શન હોય તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આજે નરેન્દ્રભાઈએ ટેલીફોન કરી તેમની તબિયતની પૂછપરછ કરી હતી ઉલ્લેખની છે કે શરદ પવારને પુનાની રૂબી હોલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે (વિજય વસાણી ગાંધીનગર)

(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
