તા. ૬ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૧ મંગળવાર
વોટ ચોરીઃ વિપક્ષનું હલ્લાબોલઃ રાહુલ-પ્રિયંકાના ધરણા : આકાશવાણી ભવનમાં ઘુસતા પોલીસે અટકાવ્યા તો રાહુલ ગાંધી બેરિકેડ ઉપર ચડી ગયાઃ ઈન્ડીયા બ્લોકના ૧૪૦થી વધુ સાંસદોનું SIR ચુંટણી પંચ વિરૂધ્ધ માર્ચ : અખિલેશ, અભિષેક બેનર્જી, ડેરેક માટે બ્રયન સહિત અનેક નેતાઓની અટકાયતઃ સરકાર-ચૂંટણી પંચ વિરૂધ્ધ આક્રોશ2:57 PM IST
રશિયામાં પ્લેગનો ભય : હોસ્પિટલો સીલઃ સેંકડો ક્વોરેન્ટાઇનમાં: પડોશી દેશોમાં હાઇ એલર્ટ : વ્યાપક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હોસ્પિટલોએ ૨૦૦ લોકોને તબીબી નિરીક્ષણ હેઠળ રાખ્યાઃ યુનાઇટેડ સ્ટેટ્સ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે : પ્લેગ સંશોધન પ્રયોગશાળામાં એક મહિલાના મૃત્યુથી રશિયામાં વ્યાપક ગભરાટ ફેલાયોઃ એવી શંકા છે કે તેણીને પ્લેગ થયો છે2:57 PM IST
ગ્લોબલ AI રેસમાં ભારતની વિરાટ છલાંગ: વિશ્વના ટોચના 10 દેશોમાં સ્થાન મેળવી સર્જ્યો નવો ઇતિહાસ! : વિશ્વ બેંકના તાજેતરના રિપોર્ટમાં ભારતની ટેકનોલોજીકલ તાકાતનો સ્વીકાર : ખાનગી રોકાણ ત્રણ ગણું વધીને $4.1 બિલિયનને પાર પહોંચતા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ અને IT ક્ષેત્રે આવ્યો રોજગારીનો અભૂતપૂર્વ ઉછાળો10:18 PM IST
બ્રહ્માંડના ઉચ્ચ ઊર્જાવાળા ન્યુટ્રિનોના અભ્યાસ બદલ ફ્રાન્સિસ હેલ્ઝનને ભૌતિકશાસ્ત્રનું નોબેલ: દક્ષિણ ધ્રુવના આઈસક્યુબ પ્રયોગમાં નિર્ણાયક યોગદાનનું સન્માન : એન્ટાર્કટિકાના વિશાળ બરફખંડને વૈજ્ઞાનિક ડિટેક્ટરમાં ફેરવવાનો વિચાર સફળ બન્યો: અતિસૂક્ષ્મ કણોથી બ્રહ્માંડને સમજવા ખગોળવિજ્ઞાનમાં નવી દિશા ખૂલી10:14 PM IST
પક્ષપલટાનું 'બંધારણીય પાપ' કરનારાઓને ચૂંટણી પ્રતીક પર અધિકાર હોવો જોઈએ?: સુપ્રીમ કોર્ટના આકરા ચાબખા : શિવસેનામાં ઐતિહાસિક વિભાજન અને સત્તાપરિવર્તન બાદ પાર્ટી પ્રતીક ધનુષ-બાણ અંગેની સુપ્રીમ કોર્ટમાં કઠોર સુનાવણી: બંધારણીય મર્યાદાઓ નેવે મૂકનારા જૂથને અસલી રાજકીય પક્ષ માનવો કે નહીં તે મુદ્દે સર્વોચ્ચ અદાલતની ભારે ધમકી અને કડક સવાલો9:55 PM IST
ભારત-ઈરાન સંબંધોમાં નવો અધ્યાય: ભારતીય રાજદૂત વિશ્વેશ નેગીએ રાષ્ટ્રપતિ પેઝેશકિયનને ઓળખપત્ર સોંપી દ્વિપક્ષીય ભાગીદારી મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો : તેહરાનમાં યોજાયેલા ખાસ સમારોહમાં નવી દિલ્હીની કૂટનીતિક પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર; ચાબહાર પોર્ટ અને વ્યાપારિક સહયોગને નવી ઊંચાઈએ પહોંચાડવા બંને દેશો આતુર8:57 PM IST
બ્રાઝિલની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર: પ્રથમ તબક્કામાં ફ્લેવિયો બોલ્સોનારોનો સપાટો, વર્તમાન રાષ્ટ્રપતિ લુલા પર હારનું જોખમ તોળાયું : ૪૭ ટકા મતો સાથે જમણેરી નેતા ફ્લેવિયો બોલ્સોનારોએ મેળવી સરસાઈ; ૨૫ ઓક્ટોબરે યોજાનારા નિર્ણાયક રન-ઓફ રાઉન્ડ પહેલાં લેટિન અમેરિકાના રાજકારણમાં ગરમાવો8:56 PM IST
દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત 140થી વધુ સાંસદોની અટકાયત :આકાશવાણી ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા : INDIA ગઠબંધનના નેતાઓએ વોટ ચોરીના આક્ષેપો સાથે સંસદથી ચૂંટણી પંચ મુખ્યાલય સુધી વિરોધ માર્ચ કાઢી: 5 કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ વોટ ચોરીના આરોપ સાથે વિરોધ પ્રદર્શિત કરનાર નેતાઓને કસ્ટડીમાં લેવાયા8:45 PM IST
ટ્રમ્પનું બેજવાબદાર નિવેદન: ઈરાન સામે 'વૈશ્વિક સુરક્ષા' કાજે લોસ એન્જલસ અને સાન ડિએગોના વિનાશને "નાની કિંમત" ગણાવતાં અમેરિકન રાજકારણમાં વિવાદનો વંટોળ : નેબ્રાસ્કામાં ચૂંટણી રેલી દરમિયાન પૂર્વ પ્રમુખના નિવેદનથી કેલિફોર્નિયાના નેતાઓ લાલઘૂમ: ગવર્નર ગેવિન ન્યુસમે ટ્રમ્પને "પાગલ અને ખતરનાક" ગણાવી આકરા પ્રહારો કર્યા8:00 PM IST
રિલાયન્સને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત: કેમ્પા એનર્જી ડ્રિંક પરના FSSAI ના આદેશ પર હાઈકોર્ટે મુક્યો વચગાળાનો સ્ટે : નેચરલ જસ્ટિસના સિદ્ધાંતનો ઉલ્લંઘન ગણાવી કોર્ટે FSSAI ના જૂન અને જુલાઈ ૨૦૨૬ ના નિર્દેશો સ્થગિત કર્યા: 'કેમ્પા એનર્જી ડ્રિંક ગોલ્ડ બૂસ્ટ' માંથી 'એનર્જી ડ્રિંક' શબ્દ હટાવવાના આદેશ સામે દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો8:01 PM IST
જમ્મુ-કાશ્મીર પોલીસનો દેશભરમાં ડંકો: નાર્કો-ટેરર સામે મોટી કાર્યવાહી : ૪,૦૦૦ થી વધુ તસ્કરો જેલભેગા અને ₹૧૩૮ કરોડની મિલકતો જપ્ત : લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના 'ડ્રગ મુક્ત જમ્મુ-કાશ્મીર' અભિયાનને વ્યાપક સમર્થન : પાકિસ્તાનથી ચાલતા ડ્રોન મોડ્યુલનો પર્દાફાશ કરી UAPA હેઠળ ૨૮૮ સ્થાવર મિલકતો સીલ કરાઈ7:55 PM IST
તહેવારોમાં ઘરે જવા કન્ફર્મ ટિકિટ મેળવવી મોટો પડકાર: ફેસ્ટિવલ સ્પેશિયલ કે રેગ્યુલર ટ્રેન, મુસાફરો માટે કયો વિકલ્પ રહેશે વધુ આરામદાયક? : દિવાળી અને છઠ્ઠ પૂજા જેવા તહેવારોમાં રેલ્વે તંત્ર દ્વારા દોડાવવામાં આવતી ખાસ ટ્રેનો અને નિયમિત ટ્રેનો વચ્ચે ભાડું, સમયપાલન અને સુવિધાઓમાં જોવા મળ્યો મોટો તફાવત7:04 PM IST
પંજાબમાં આપ નેતા સાથે હાઇપ્રોફાઇલ છેતરપિંડી: મહિલાએ નકલી PCS અધિકારી બની લગ્ન કર્યા અને સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગઈ : પંજાબ વિધાનસભાના સ્પીકર અને મંત્રીઓની હાજરીમાં ફેબ્રુઆરી ૨૦૨૬માં યોજાયેલા લગ્ન બાદ દુલ્હન અગાઉથી પરિણીત હોવા અને ૧૮ વર્ષનો પુત્ર હોવાનો પર્દાફાશ થતા પોલીસે ગુનો નોંધ્યો7:03 PM IST
વર્લ્ડ બેસ્ટસેલર લેખક લોર્ડ જેફ્રી આર્ચરનું ૮૬ વર્ષની વયે અવસાન: બ્રિટન પહેલાં ભારતમાં પુસ્તકો લોન્ચ કરવા પાછળનું રસપ્રદ રહસ્ય : મુંબઈના રસ્તાઓ પર પાઇરેટેડ પુસ્તકોના વેચાણ સામે લડવા માટે અપનાવેલી અનોખી વ્યૂહરચના અને ભારતીય વાચકો સાથેના ત્રણ દાયકા જૂના ખાસ આત્મિય સંબંધોનો વિશિષ્ટ સંસ્મરણ અહેવાલ6:03 PM IST
દેશમાં ટ્રાન્સપોર્ટનું માળખું બદલાશે અને નાના ઉદ્યોગો બનશે ગ્લોબલ ચેમ્પિયન: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મંજૂરી : 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના લક્ષ્યને હાસલ કરવા કેન્દ્ર સરકારે દેશના સર્વાંગી વિકાસ માટે બે ક્રાંતિકારી નિર્ણયો લીધા : SME ક્ષેત્ર માટે ₹10,000 કરોડના ગ્રોથ ફંડ અને દેશની સર્વોચ્ચ સંસ્થા 'ITLA'ની સ્થાપનાને આપી લીલી ઝંડી6:02 PM IST
નાની ઉંમરે લગ્ન કરી ઓછામાં ઓછા ૪-૫ બાળકો પેદા કરો : મધ્યપ્રદેશના બડવાનીના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ ગજેન્દ્ર પટેલે લગ્ન અને બાળકો અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું : નાની ઉંમરે લગ્ન કરવાની પરંપરાગત પ્રથા તરફ પાછા ફરવાનું સૂચનણૂ સનાતન ધર્મના લોકોએ ૨૦, ૨૨ કે ૨૩ વર્ષની ઉંમરે લગ્ન કરી લેવા જોઈએ10:27 AM IST
એલોન મસ્કની સંપત્તિમાં દર કલાકે રૂા.૪૫૪ કરોડનો વધારો થયો : ૧ કલાકની કમાણી રૂા.૪૫૪ કરોડથી ભારતમાં આશરે ૪૦૫ કિમી ગ્રામીણ રસ્તાઓ, ૩૧ કેન્દ્રીય વિદ્યાલય જેવી શાળાની ઇમારતો અથવા ૪૫ નાની હોસ્પિટલો બની શકે : સપ્ટેમ્બરના અંત સુધીમાં, એલોન મસ્કની સંપત્તિમાં આ વર્ષે ડોલર ૩૧૦ બિલિયન (આશરે રૂા.૨૯.૮૫ લાખ કરોડ)નો વધારો થયો9:56 AM IST
વિશ્વભરમાં ૩૦ કરોડથી વધુ પુસ્તકો જેમના વેચાયા છે તેવા પ્રખ્યાત બ્રિટિશ નવલકથાકાર જેફ્રી આર્ચરનું ૮૬ વર્ષની વયે અવસાન: અંતિમ કૃતિના પ્રકાશન પહેલાં જીવનયાત્રાનો અંત : ‘કેન એન્ડ એબલ’થી વિશ્વખ્યાત બનેલા આર્ચરનું ઘરે શાંતિપૂર્વક નિધન: સાહિત્યિક સફળતા, રાજકીય ઊંચાઈ અને વિવાદોથી ભરેલું રહ્યું જીવન4:30 PM IST
નેપાળે શોધ કામગીરી સ્થગિત કરીઃ ૫,૦૦૦ થી વધુ લોકો હજુ પણ ગુમ : ૨૬ ઓગસ્ટના રોજ નેપાળમાં ભોટેકોશી-ત્રિશુલી પૂર આવ્યાના ૪૦ દિવસ પછી બિન-આવશ્યક શોધ અને બચાવ કામગીરી સ્થગિત કરવામાં આવીઃ પુનર્નિર્માણ માટે રૂ.૩૫,૦૦૦ કરોડનો પ્રસ્તાવ : પૂરમાં ૧,૪૫૫ લોકોના મોત થયા છે, જ્યારે ૧૮૯ ભારતીય નાગરિકો સહિત ૫,૨૮૫ લોકો ગુમ છે10:44 AM IST
ગુજરાતમાં આશરે ૪૦ ટકા લોકો રોજિંદા પ્રવાસ માટે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે : રોજિંદા પ્રવાસ માટે ટુ-વ્હીલર વાપરવામાં ગુજરાત દેશની સરેરાશ કરતાં આગળઃ મિઝોરમમાં સૌથી વધુ ૭૨.૮ ટકા લોકો ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે, જ્યારે પંજાબ અને તમિલનાડુ ૪૯.૮ ટકા સાથે ત્યારબાદના સ્થાને છે ગુજરાતમાં એક વ્યક્તિને કાર્યસ્થળે પહોંચવા માટે સરેરાશ આશરે ૨૩ મિનિટ લાગે છે, જ્યારે શૈક્ષણિક સંસ્થા સુધી પહોંચવાનો સરેરાશ સમય આશરે ૨૦ મિનિટ 3:14 PM IST
અમેરિકાના વિશ્વવિખ્યાત અખબારે ફ્રન્ટ પેજ પર ‘તુકારામ મુંઢેને રોકસ્ટાર' કહી કરી પ્રશંસા... : મહારાષ્ટ્રના ડેશિંગ IAS તુકારામ મુંઢેનો ડંકો અમેરિકામાં વાગ્યો! ઈન્ટરનેશનલ લેવલ પર ભારતીય પ્રશાસનની સકારાત્મક છબી રજૂ થવા બદલ દેશભરના નાગરિકો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તુકારામ મુંઢેની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી રહ્યા છે3:13 PM IST
પ્રમુખસ્વામી મહારાજના જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન : ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સનાતન સંસ્કૃતિનું ગૌરવગાનઃ ૫. પૂ. મહંત સ્વામી મહારાજને ૯૩મી જન્મજયંતીના અવસરે લંડનના Ovo અરીના વેમ્બલી ખાતે બહુમાનપત્ર અર્પણ કરાયું : એક જ લેખક દ્વારા લખાયેલા વિશ્વના સૌથી વિસ્તૃત જીવનચરિત્ર તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવીઃ ૨૦૨૬માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા બીએપીએસ સંસ્થાને બે રેકોર્ડ એનાયત10:00 AM IST
કર્મચારીઓ કામ પર જવા માટે દર મહિને સરેરાશ રૂા.૭૮૫ ખર્ચ કરે છે : શહેરી વિસ્તારોમાં આ ખર્ચ રૂા.૧,૦૪૪ અને ગ્રામીણ વિસ્તારોમાં રૂા.૬૧૨ છેઃ અભ્યાસ અને કાર્ય પરનો પ્રથમ મોટો સર્વે : પુરુષ કર્મચારીઓ તેમના નિヘતિ કાર્યસ્થળ પર જવા અને ત્યાંથી આવવા માટે દર મહિને સરેરાશ રૂા.૮૩૫ ખર્ચ કરે છે, જ્યારે મહિલા કર્મચારીઓ સરેરાશ રૂા.૫૩૩ ખર્ચ કરે છેઃ શહેરી વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓમાં જવા અને ત્યાંથી આવવા માટે દર મહિને સરેરાશ રૂા.૬૧૭ ખર્ચ કરે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ રૂા.૩૬૧ ખર્ચ કરે છે 10:22 AM IST
ભાજપે નીરજ શેખરને રાજ્યસભા માટે ફરી ઉમેદવાર ન બનાવતાં પૂર્વ પીએમ ચંદ્રશેખર પરિવારની સંસદમાં હાજરીનો અંત આવ્યો : ‘યુવા તુર્ક’ તરીકે જાણીતા ચંદ્રશેખરે ઉત્તર પ્રદેશના બલિયાથી પોતાની મજબૂત રાજકીય ઓળખ ઊભી કરી હતી:તેમના પુત્ર નીરજ શેખરે આ રાજકીય વારસાને આગળ વધાર્યો હતો:હવે લગભગ 37 વર્ષ બાદ ચંદ્રશેખર પરિવારનો કોઈ સભ્ય લોકસભા કે રાજ્યસભા—બંનેમાંથી કોઈપણ ગૃહમાં હાજર નહીં હોય .1:50 PM IST
વોટ ચોરી વિરુદ્ધ ૧૦ ઓક્ટોબરથી કોંગ્રેસનું રાષ્ટ્રવ્યાપી અભિયાન : વોટ બચાવો - દેશ બચાવો અભિયાનના ભાગરૂપે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) અને પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (PCCs) દ્વારા બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે પત્રકાર પરિષદો અને વિરોધ કૂચ (માર્ચ) યોજવામાં આવશે : ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રણાલી દેશના લોકશાહી માળખાને બરબાદ કરી નાખશે9:58 AM IST
નવરાત્રિમાં પાર્ટનરથી માંડીને ટીનેજર્સ પર વોચ રાખશે પ્રાઈવેટ ડિટેક્ટિવ : ગરબા ગ્રાઉન્ડમાં રાસની સાથે ખુલશે રાઝ! આ વર્ષે નવરાત્રીમાં પ્રાઈવેટ ડિટેક્ટિવની ડિમાન્ડ ૪૦ ટકા વધીઃ એક રાતની વોચના ૫ હજાર સુધીની ચૂકવણી : પાર્ટનરથી માંડીને ટીનેજર્સની જાસૂસી કરાવી રહ્યા છે પરિવારજનોઃ ગરબાની મોજ વચ્ચે શંકાનું સાયલન્ટ સર્વેલન્સઃ ચણિયાચોળીના આભલાં કે ઝૂમખાંમાં ફીટ થઈ શકે તેવા કેમેરા9:58 AM IST
CAS સિસ્ટમને ૧ વર્ષ માટે બંધ કરી શકે છે સેબી : શેરબજાર કરતાં હો તો મોટા સમાચારઃ એફએન્ડઓ (F&O) ટ્રેડર્સ માટે મુશ્કેલીનું કારણ બનેલું ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) ટૂંક સમયમાં બંધ થઈ શકે છે : સીએએસના કારણે ટ્રેડિંગના અંતિમ ક્ષણોમાં થઈ રહેલા ભારે ઉતાર-ચઢાવે ટ્રેડર્સને મુંઝવણમાં મૂકી દીધા છે10:25 AM IST
ડિલીવરીમાં ગુડ્સનો માર્ગ બદલવો ગુનો નથી : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ટ્રિબ્યુનલનો મોટો ચૂકાદોઃ વેપારી માટે ટ્રાન્સ્પોર્ટર્સને રાહત : રૂટ ડાયવર્ઝનના આધારે લાદવામાં આવેલી પેનલ્ટીના ઓર્ડરને પણ જીએસટી ટ્રિબ્યુનલે રદબાતલ ઠેરવ્યો : જીએસટી એક્ટની કલમ ૧૨૯ હેઠળ કરવામાં આવેલા હજારો કેસમાં કરેલી પેનલ્ટી રદ થવાનો રસ્તો ખુલ્યો10:26 AM IST
મહત્વના સમાચારો ઊડતી નજરે....9:41 AM IST

વિરોધ પ્રદર્શન

'તર્પણ'વિધિ....

‘સેવા સંકલ્પ’ સેલ્ફી

વાયુસેના દિવસની ભવ્ય તૈયારીઓ
અકિલા સોશ્યિલ મીડિયા'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત કાલે સમગ્ર ગુજરાતમાં યોજાશે 'સેવા જ્યોત યાત્રા': પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરસેવાના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં કાર્યક્રમો: સવારે ૧૦:૦૦ કલાકે વડાપ્રધાન “વિકસિત ભારત સંકલ્પ સભા”માં જોડાઈને સમગ્ર દેશને સંબોધન કરશે:૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલી દેશવ્યાપી 'સેવા સંકલ્પ યાત્રા'નું વડનગર અને વારાણસી ખાતે સમાપન:વડનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહશે 8:32 PM IST
પ્રાથમિક સ્કૂલોમાં ઓનલાઈન એન્ટ્રીને કારણે ૭૦ દિવસનો અભ્યાસ વેડફાયો : શાળા દીઠ ૩ શિક્ષક વર્ષના પાંચ દિવસ BLO એપ અને તાલીમમાં આપે છે. આ સિવાય હેલ્થ કાર્ડ, સ્વાસ્થ્ય તપાસણી અને બાલવાટિકાની ડેટા એન્ટ્રી જેવી બિન-શૈક્ષણિક બાબતોનો બોજ પણ શિક્ષકો પર જ લાદવામાં આવ્યો છે : શિક્ષકોએ સમગ્ર વર્ષમાં ડઝનબંધ એપ્લિકેશન અને વેબ પોર્ટલ પર માહિતી અપડેટ કરવાની હોય છે - સર્વર યોગ્ય રીતે ચાલે તો રોજની ૩૩ મિનિટ વેડફાય છે, સર્વર ધીમું હોય તો ૫૦ મિનિટનો સમય લાગે છે1:38 PM IST
૧૫૦૦૦ સરકારી ઈમારતો પર લાગશે સોલાર રૂફટોપઃ બજેટમાં ૩૧૪ કરોડની ફાળવણી : ગુજરાત સરકારી ઈમારતો પર ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલાર સિસ્ટમ્સના વિસ્તરણ સાથે સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધી રહ્યું છે : ગુજરાત ૪૭,૧૪૮ મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બનીને ઊભરી આવ્યું છે1:37 PM IST
કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ગુજરાત બન્યું નેશનલ હબ; વધુ પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનો શરૂ થશે : રાજ્યમાં પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO)કાર્યરત: નવી પાંચ FTO શરૂ થતાં સંસ્થાઓની સંખ્યા દસ થશે:મૂખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ગુજરાતે આકાશમાં ઊંચી ઉડાન ભરી: સિવિલ એવિએશનનું મજબૂત માળખુ તૈયાર થતાં કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગુજરાત નેશનલ હબ બન્યું: અત્યાર સુધીમાં કુલ 5,200થી વધુ એવિએશન વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ 3,200થી વધુ કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL ) ધારકો તૈયાર થયા 11:41 AM IST
મહેસૂલ કર્મચારીઓ-સરકાર સામ સામેઃ કાલથી બેમૂદતી હડતાલ... : ૧૪ થી વધુ પડતર પ્રશ્નો અંગે ત્રણ ડઝન વખત રજૂઆતો છતા કોઇ નક્કર પગલા નહીઃ કર્મચારીઓમાં પ્રચંડ રોષ... : ખેડૂત ખાતેદારોના દાખલા, પ્રમાણપત્રો, સહિતના સેંકડો કામો અટકી પડયાઃ ફાઇલોના ઢગલા થશે... : હજારો નાગરીકોને ધરમધક્કા, જનસેવા ઉપર આજે ભીડ જામીઃ કાલથી ફરી સૂમસામ3:18 PM IST
હરિદ્વારથી વેરાવળ અને ઓખા સુધી બે નવી ઍક્સપ્રેસ ટ્રેનોને મંજૂરી : ગુજરાત સહિત પશ્ચિમ ભારતના મુખ્ય શહેરો અને ધાર્મિક સ્થળો સાથે હરિદ્વારનું રેલ જોડાણ વધશેઃ સીધી ટ્રેનોની શરૂઆતથી પશ્ચિમ ભારત (ગુજરાત અને મહારાષ્ટ્ર) થી ઉત્તરાખંડ જતા લાખો યાત્રાળુઓ, પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થીઓને કનેક્ટિવિટી મળશે : ટ્રેન નં. ૧૪૩૨૮/૧૪૩૨૭ હરિદ્વાર-ઓખા નવી એક્સપ્રેસ ભગવાન કૃષ્ણના શહેર દ્વારકા સાથે સીધી જોડાશે. આ ટ્રેન અઠવાડિયામાં ફક્ત એક જ વાર હરિદ્વારથી ઓખા સુધી દોડશેઃ હરિદ્વાર-વેરાવળ એસી એક્સપ્રેસ અઠવાડિયામાં બે વાર, બુધવાર અને રવિવારે દોડશે 10:11 AM IST
ગુજરાતમાં રીયલ એસ્ટેટ લોન્ચિંગ ધીમું: એક કરોડથી વધુના ઘરોનું વેચાણ વધ્યું : એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ગુજરેરામાં કુલ ૭૫૬ નવા પ્રોજેક્ટ્સ નોંધાયા જે પાછલા બે વર્ષની સરખામણીએ મંદી દર્શાવે છે : નવા રજિસ્ટ્રેશનમાં અમદાવાદ ૨૧૭ પ્રોજેક્ટ્સ સાથે રાજ્યમાં મોખરે રહ્યું હતું: સુરત ૧૮૦ પ્રોજેક્ટ્સ સાથે બીજા ક્રમે રહ્યું, જ્યારે વડોદરામાં ૮૧ પ્રોજેક્ટ નોંધાયાઃ રાજકોટના ૪૧ પ્રોજેક્ટ્સ સામે ભાવનગરમાં ૫૯ નવા પ્રોજેક્ટ નોંધાયા હતા10:23 AM IST
મેટ્રો બનશે સુરતની નવી ઓળખ : પ્રગતિ સાથે પરંપરા અને પર્યાવરણની જાળવણી : સુરત મેટ્રોમાં દેશમાં પ્રથમવાર અનેક નવીનતા, હીરાની ચમક મેટ્રોમાં પણ દેખાશે : વિકાસ માટે વૃક્ષનું બલિદાન નહીં.જ્યાં મેટ્રો ઊભી રહેશે ત્યાં વૃક્ષો પણ ઊભા રહેશે : પર્યાવરણને નુકસાન ન થાય તેની ખાસ કાળજી લેવાઈ : સુરતની સ્પીડ હવે ટ્રાફિક સિગ્નલથી નહીં, પરંતુ મેટ્રોના ટ્રેકથી મપાશે1:04 PM IST
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી ગરમીનો મારો :૧૩ સુધી તાપમાન ૩૯ ડીગ્રીને આંબી શકે : ૭-૮ ઓક્ટોબરે પારો ૧થી ૧.૫ ડિગ્રી ઊંચકાશે : મોટા ભાગના વિસ્તારોમાં ૩૬થી ૩૮.૫ ડિગ્રી વચ્ચે રહેશે : ૧૨-૧૩ ઓક્ટોબરે ફરી મહત્તમ તાપમાન ૩૬.૫થી ૩૯ ડિગ્રી વચ્ચે રહેવાની શકયતા : પヘમિ-ઉત્તરપヘમિના પવનો ૨૫ કિ.મી.ની ઝડપે ફૂંકાશે : અશોકભાઈ પટેલ11:45 AM IST
એક વર્ષની સફર , સંગઠન પર પકડ અને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીનો મોટો પડકાર : પ્રદેશ અધ્યક્ષ તરીકે એક વર્ષ પૂર્ણ કરતા જગદીશભાઈ વિશ્વકર્મા : સફળ કાર્યકાળ બદલ અભિનંદન :જગદીશભાઈ વિશ્વકર્માની જીવન ઝરમર .....સામાન્ય કાર્યકરથી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુધી પ્રદેશ અધ્યક્ષ તરીકેની પસંદગી ભાજપે કેમ પસંદ કર્યા જગદીશ વિશ્વકર્માને...? જગદીશભાઈના પ્રથમ વર્ષના લેખાજોખા, સંગઠનનેફરીથી કાર્યકરો સુધી લઈ જવાનો પ્રયાસ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ સંગઠન માટે અગ્નિપરીક્ષા, સંગઠન ઉપર જગદીશભાઈની પકડ તેમની સૌથી મોટી રાજકીય તાકાત, ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી....સૌથી મોટો પડકાર, સરકાર અને સંગઠન વચ્ચે સંકલન ભૂપેન્દ્રભાઇ પટેલ અને હર્ષ સંઘવી સાથેની જવાબદારી, આગામી ઍક વર્ષ માટેની મુખ્ય પ્રાથમિકતાઓ, પ્રથમ વર્ષનું મૂલ્યાંકન સફળતા, સંભાવનાઓ અને બાકી રહેલી કસોટીઓ, જગદીશભાઈ માટે હવે ખરી કસોટી શરૂ1:37 PM IST
રાજકોટ લોહાણા સમાજના અગ્રણી હીરાભાઇ માણેકનું દુઃખદ અવસાન : એક ડઝનથી વધુ સંસ્થાઓ સાથે સેવાકીય કાર્યો થકી સંકળાયેલ મુઠ્ઠી ઉંચેરા માનવી અને : રાજકોટ લોહાણા મહાજનનું બંધારણ બનાવવામાં પણ સ્વ.હીરાભાઇનો સિંહફાળો હતો : સ્વ. હીરાભાઇની સ્મશાનયાત્રામાં વિવિધ સંસ્થાઓના હોદેદારો સામાજીક અગ્રણીઓ જોડાયાઃ સામાજીક-સેવાકીય ક્ષેત્રે ખાલીપો સર્જાયોઃ તમામ લૌકીક ક્રિયા બંધ રાખેલ છે2:56 PM IST
વિજય પ્લોટના જયેશભાઇ ચોૈહાણને ભાણેજ નીતીન છેતરી ગયોઃ રૂા.૧૩.૫૦ લાખના દાગીના લઇ છૂમંતર : મામા તમે પહેરેલા ચેઇન-વીંટી મને આપો મારે મોબાઇલમાં ફોટા પાડવા છે કહી દાગીના પહેરી લીધાઃ પછી મામાને પાન-મસાલા લેવા મોકલી પોતે ભાગી ગયો : રૈયા ચોકડી નજીક ઢોસા કેફે પાસે બનાવઃ આઠ તોલાનો ચેઇન અને દોઢ તોલાની વીંટી ગયાઃ યુનિવર્સિટી પોલીસે મ્યુઝિક સિસ્ટમના ધંધાર્થીની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી3:54 PM IST
રાજકોટના સાગરભાઇ પાસેથી સરધાર રહેતાં ભત્રીજા વશરામે ૧૮.૬૨ લાખ મેળવી શેર બજારમાં ઉડાવી દીધા : જેને ગેરેજમાં કામ શીખવા સાથે રાખ્યો એણે જ આગળ જતાં દગાખોરી આચરી સોલાર બિઝનેસમાં રોકાણના નામે સાગરભાઇએ ફઇના દિકરાના દિકરા વશરામને વિશ્વાસે નાણા દીધા હતાં: છેલ્લે તેણે કહ્યું-હવે રૂપિયા ભુલી જા, માંગીશ તો જીવતો નહિ છોડું: આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો3:41 PM IST
હોર્ન કેમ વગાડે છે? હું ભીસ્તીવાડના હકુભાનો જમાઇ નિઝામ છું...ટોળકી રચી દાણાણીઠમાં શબ્બીર પર હુમલો : દૂધની ડેરીનો યુવાન શબ્બીર સાળા ફૈઝલ સાથે હોસ્પિટલ ચોકમાં એટીએમાં પૈસા જમા કરાવી પરત જતો હતો ત્યારે બનાવઃ એ-ડિવીઝન પોલીસે નિઝામ, હકુભાના દિકરા અબ્દુલભા, એઝાઝ, માજીદ ભાણુ અને યુવતિ સામે ગુનો નોંધ્યો : શબ્બીરને સારવાર માટે ખસેડાયા પછી કેસરી પૂલ પાસે તેના તેના મામાના દિકરા ફૈઝલ અને મિત્ર આફતાબ ઉપર પણ ટોળકી તૂટી પડી2:19 PM IST
૧પ૦૦ વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી રચ્યો ભારતનો વિરાટ નકશો : નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને સમર્પણના રપ વર્ષની મનપા દ્વારા ઉજવણી : રંગોળીએ માનવ મનનું પ્રતિબિંબ છેઃ ડો. નેહલ શુકલ : આજનો કાર્યક્રમ માત્ર માનવ સાંકળરૂપી રંગોળીનોજ નથી પરંતુ તેના માધ્યમથી રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથેનો છેઃ રીવાબા જાડેજા3:36 PM IST
શ્રાધ્ધપક્ષમાં નીલકંઠ ચરિત્રનું શ્રવણ પિતૃઓએ મોક્ષ અપાવનારૂઃ પૂ.માધવપ્રિયદાસજી : ભક્તિસત્રના ત્રીજા દિવસે ભગવાન નીલકંઠવર્ણીની ત્યાગમય બાલચરિત્ર કથાથી વાતાવરણ ભક્તિમય બન્યું શ્રાધ્ધપર્વ નિમિતે ગુરુકુલના શ્રેષ્ઠીઓનું ભાવસભર મિલન, સાંજે સંસ્કૃતિક કાર્યક્રમો, કાલે સર્વરોગ નિદાન કેમ્પ2:17 PM IST
ગુરૂવારે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૬૧મો પદવીદાન સમારંભઃ ૧૪ વિદ્યાશાખાના ૪૫૯૨૪ દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત થશે : પદવીદાન સમારંભમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણમંત્રી ત્રિકમભાઇ છાંગા, પ્રોફે. કે.એસ. નારાયણ ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશેઃ ૧૧૫ વિદ્યાર્થીઓને ૧૩૨ ગોલ્ડમેડલ તથા કુલ ૧૪૫ વિદ્યાર્થીઓને ૨૨૭ પ્રાઇઝ અર્પણ કરવામાં આવશે2:26 PM IST
ખોડલધામ નવરાત્રી મહોત્સવ : ૯ હજાર ખેલૈયાઓ રાસગરબાની રમઝટ બોલાવશે : શ્રી ખોડલધામ ટ્રસ્ટ વેસ્ટ ઝોન દ્વારા વધુ એકવખત જાજરમાન આયોજન : અદ્યતન સાઉન્ડ સિસ્ટમ્સ, વિશાળ પાર્કિંગ સુવિધા : અનાથ આશ્રમના બાળકો અને દિવ્યાંગ બાળકોના હસ્તે આરતી, તેઓ પણ રાસગરબા માણશે, આવક કેન્સર હોસ્પિટલના ઉપયોગમાં વપરાશે2:21 PM IST
રાજકોટમાં સ્ક્રેપ (ભંગાર)ના કોથળા ‘ઓવરલોડ' ભરેલા વાહનો બે રોકટોક દોડે છે!! : રાજમાર્ગો પર સીસીટીવી કેમેરા ટ્રાફિક પોલીસ કે આરટીઓના ડર (ભય) વગર બિન્દાસ : દરરોજ સ્ક્રેપના વેપારીઓને ત્યાંથી બપોરે ૧ થી ૪ તેમજ રાત્રે ૮ પછી ઓવરલોડ માલ ભરી વાહનો નિયમિત જાહેર રોડ પર દોડી રહ્યા છેઃ તંત્ર પગલા ભરશે??4:11 PM IST
રાપરમાં ટ્રાફિક નિયમભંગ કરનારાઓ સામે પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : ’સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સઘન ચેકિંગ : દસ્તાવેજોથી લઈ ઓવરલોડિંગ અને નો-પાર્કિંગ સુધીની તપાસ : માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા જાળવવા માટે આવી ટ્રાફિક એન્ફોર્સમેન્ટ કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રખાશે : પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા ટ્રાફિક શાખા2:55 PM IST
૨૩ વર્ષથી ફરાર લીસ્ટેડ ઇનામી આરોપીને મોરબીમાંથી શોધી કાઢતી રાજુલા પોલીસ : મૂળ મુંબઇનો પ્રકાશ બધાણી પીપાવાવ પોર્ટમાં સિકયુરીટી સુપરવાઇઝર હતોઃ જુનાગઢ રહેતા તેના પરિવારે કહયુ કે તે કયાં છે તેની અમોને ખબર નથીઃ વાપીમાં લવમેરેજ કરીને પરિવારને છોડી નાસતો ફરતો રહયોઃ સતત સર્ચ કરતા સર્વેલન્સ ટીમને મળી સફળતા11:32 AM IST
જૂનાગઢ-ગીરનારના જંગલમાં માનવતાનું ઉદાહરણ: માદા દીપડાએ બે અનાથ બચ્ચાંને પણ અપનાવ્યા : હવે ત્રણ બચ્ચા સાથે પરિવાર સુરક્ષિત : ગીરનાર ડુંગર દક્ષિણ રેન્જમાં માદા અને એક બચ્ચાનું રેસ્ક્યુ : જુઓ વિડીયો : સુત્રાપાડાના બે અનાથ બચ્ચાઓને વન વિભાગની ટીમે મિલન કરાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા : તંદુરસ્તી અને જંગલમાં પરત જવા યોગ્યતા અંગે પુષ્ટિ થયા બાદ તેમને યોગ્ય કુદરતી આવાસમાં મુક્ત કરાશે : જૂનાગઢના DCF અક્ષય જોશી3:52 PM IST
દિવ્યાંગ દીકરીને ફ્લાઇટમાંથી ઉતારવા બદલ એર ઈન્ડિયાને CCPD કોર્ટનો ઠપકા સાથે કડક આદેશ : પીડિતાને ૫ લાખ વળતર ચૂકવો-૫૦ હજારનો દંડ ભરો : જર્મનીથી ભુજ આવતી વેળાએ દિલ્હીમાં ફ્લાઇટમાંથી ઉતારી અપમાનિત કરાયા બાદ દિવ્યાંગ દીકરી ફાલ્ગુની મહેશ્વરીએ ફરિયાદ સાથે લડત કરી દિવ્યાંગ જનોના સન્માન માટે ન્યાય મેળવ્યો9:31 AM IST
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાંથી માનવ જાતિને હચમચાવી નાખતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો હેલ્થ ડિઝાસ્ટર ભાંડો ફોડઃ ૧૯૯૧ પછીના ઇતિહાસનો સૌથી ખતરનાક અને ભયાનક 'ઓરી'નો પ્રકોપ ફાટી નીકળતા ન્યૂયોર્કમાં સત્તાવાર રીતે હેલ્થ ડિઝાસ્ટર ઇમર્જન્સી જાહેર કરી દેવાતા આખા વિશ્વની છાતીના પાટિયા બેસી ગયા : અમેરિકાની સ્વાસ્થ્ય પ્રણાલીને ઘૂંટણિયે પાડી દેનાર આ જીવલેણ સંક્રમણ અને બાળકોના સ્વાસ્થ્ય સામે તોળાઈ રહેલા મહાવિનાશક ખતરાથી ડબલ્યુએચઓ (WHO) અને અમેરિકન હેલ્થ એજન્સીઓના ઉડી ગયા હોશઃ ન્યૂયોર્કથી લઈને આખી દુનિયામાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર.4:43 PM IST
આફ્રિકાના નાઇજીરિયા દેશમાંથી માનવજાતને હચમચાવી નાખતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો સૌથી મોટો કાળજું કંપાવી દેતો વિમાન દુર્ઘટનાનો ભાંડો ફોડઃ નાઇજીરિયન વાયુસેનાનું એક વિશાળ પ્લેન અચાનક ભયાનક રીતે ક્રેશ થઈ જતાં અંદર સવાર તમામ ૩૨ લોકોના કમાન્ડો અને સૈનિકો સહિત કરૂણ મોત નિપજતા આખા દેશમાં હાહાકાર અને શોકનો માહોલ છવાઈ ગયો : આકાશમાં ઉડતી વેળાએ જ સર્જાયેલા આ લોહીયાળ નરસંહાર અને મિલિટરી પ્લેન તૂટી પડવાની ઘટનાથી આફ્રિકન એજન્સીઓ અને વૈશ્વિક રક્ષા મંચોના ઉડી ગયા હોશઃ અબુજાથી લઈને આખી દુનિયામાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર4:44 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
સાઉદી અરેબિયાની પવિત્ર ધરતી અને ઇસ્લામિક જગતના કેન્દ્રની રક્ષા કરવા માટે તૂર્કિયે અને પાકિસ્તાનની સેનાઓ મેદાનમાં કૂદી પડ્યાનો સૌથી મોટો, અતિ-વિસ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભાંડો ફોડઃ યેમનના ખૂંખાર હૂથી બળવાખોરો સામે લાલ આંખ કરીને 'મક્કા પેક્ટ' સત્તાવાર રીતે સક્રિય કરી દેવામાં આવતા મધ્ય પૂર્વ અને આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયા : મધ્ય પૂર્વના રણમેદાનમાં ખળભળાટ મચાવી દેનાર આ લશ્કરી ગઠબંધન અને શક્તિશાળી સેનાઓના આક્રમક પાવરથી અમેરિકા અને યુરોપીયન મહાસત્તાઓના પણ ઉડી ગયા હોશઃ સાઉદી અરેબિયાથી લઈને આખી દુનિયામાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર4:43 PM IST
રશિયાની અત્યંત ખતરનાક અને ગુપ્ત પ્લેગ લેબમાં રિસર્ચ કરી રહેલી ૨૮ વર્ષીય યુવાન મહિલા વૈજ્ઞાનિકનું કોઈ રહસ્યમય અને 'અજ્ઞાત' ચેપ લાગવાથી મોત થતાં વૈજ્ઞાનિક જગતમાં હાહાકાર મચી ગયો છે : બાયોલોજિકલ લેબોરેટરીઝની સુરક્ષા અને જીવલેણ વાયરસો પરના સંશોધનોની ભયાનક વાસ્તવિકતા સામે લાવતી આ ઘટનાથી ગ્લોબલ હેલ્થ એજન્સીઓ અને વૈશ્વિક સુરક્ષા મંચોના ઉડી ગયા હોશઃ મોસ્કોથી લઈને આખી દુનિયામાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર4:45 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST



















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


















































































































































































