<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

દાહોદઃ મધમાખીના ડંખથી વૃદ્ધાનું મોત થયુ :ગરબાડા તાલુકાના સીમળીયા ગામે વૃદ્ધાનું મોત: ખેતરમાં કામ કરતી વૃદ્ધા પર મધમાખીઓએ હુમલો કર્યો:હુમલામાં ઘાયલ વૃદ્ધાને સારવાર માટે દાહોદ ખસેડાઈ:સારવાર દરમ્યાન વૃદ્ધાનું મોત થયું

(6:55 PM IST)