News of Tuesday, 10th February 2026
રાજકોટ રેલવેના તત્કાલીન એન્જિનિયર વેદપ્રકાશ શ્રીવાસ્તવ અને તેમની પત્ની શ્રીમતી વિભા સામે EDનો સકંજો : PMLA હેઠળ બે ફ્લેટ સહિત કુલ 22 જંગમ મિલકતો જપ્ત : ACB અને CBIની ફરિયાદ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુનાની રકમના આધારે પરિવારના બેંક ખાતામાં રહેલી ₹1.58 કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને બેંક બેલેન્સ કામચલાઉ ધોરણે ટાંચમાં લીધી

(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
