News of Tuesday, 10th February 2026
જામનગરના ધ્રોલ-જોડિયા રોડ પર 'ગદર' ફેમ સની દેઓલ સેલ્ફ ડ્રાઈવ કરતા જોવા મળ્યા? સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા ભારે કુતૂહલ : કચ્છથી જામનગર તરફ જતી કારમાં બોલીવુડ અભિનેતા જેવો જ લુક ધરાવતી વ્યક્તિ દેખાતા લોકોમાં આશ્ચર્ય : ખરેખર 'તારા સિંઘ' હતા કે તેમનો હમશકલ તે અંગે રહસ્ય અકબંધ (વિડીયો - કિંજલ કારસરિયા, જામનગર - સંજય ડાંગર, ધ્રોલ) : જૂઓ વિડીયો

(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
