<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

સુરત મનપામાં વધુ એક ઉચ્ચ અધિકારીની વિદાય : ડેપ્યુટી કમિશનર શ્વેતી દેસાઈએ કમિશનરને પોતાનું રાજીનામું સોંપ્યું : સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે હોદ્દા પરથી રાજીનામું આપતા વહીવટી તંત્રમાં ચર્ચા, જોકે રાજીનામું આપવા પાછળનું સચોટ કારણ હજુ સુધી અકબંધ રહ્યું

(6:02 PM IST)