<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

ડાંગ પોલીસની ‘ફિલ્મી’ સ્ટાઈલથી કાર્યવાહી : ટૂરિસ્ટનો વેશ ધારણ કરી અઢી વર્ષથી વોન્ટેડ અનિલભાઈ હળપતિને દમણમાંથી દબોચી લીધો : રેન્જ આઈજી પ્રેમવીરસિંહના 'નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત' અભિયાન હેઠળ, SP પૂજા યાદવના નેતૃત્વમાં PSI જયદીપ અનડકટની ટીમે મારી હેટ્રિક : પ્રોહિબિશનના ગુનામાં અગાઉ મનીષભાઈ અને વીરાંગભાઈની પણ થઈ ચૂકી છે ધરપકડ

(9:55 PM IST)