<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

કોડીન કફ સિરપ કેસમાં યુપી પોલીસે મોટી કાર્યવાહી:કોડીન કફ સિરપ કેસના સંદર્ભમાં ગાઝીપુર પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ સામે કેસ દાખલ:આરોપીઓમાંથી એક અમિત સિંહની બે સ્થાવર મિલકતો પોલીસે જપ્ત કરી:આ મિલકતો તેમની પત્નીના નામે ખરીદી હતી. બંને મિલકતોની કિંમત આશરે 60 લાખ હોવાનો અંદાજ

(11:02 PM IST)