<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

ગયા મહિને પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે કેસ નોંધાયા હતા, જેમાં એક નર્સનો સમાવેશ થાય છે. નર્સનું મૃત્યુ થયું હતું. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું જાણવા મળ્યું છે.

(11:17 PM IST)