News of Friday, 13th February 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘સેવા તીર્થ’ અને ‘કર્તવ્ય ભવન-1 તથા 2’ નું ઉદઘાટન કરશે : દેશના વહીવટી માળખામાં આવશે ક્રાંતિકારી પરિવર્તન : નવનિર્મિત સેવા તીર્થ પરિસરમાં વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને મંત્રીમંડળ સચિવાલય કાર્યરત થશે : આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનો દ્વારા દેશની વહીવટી કાર્યક્ષમતાને મળશે નવો વેગ

(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
