<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

બાંગ્લાદેશ સંસદીય ચૂંટણીમાં BNPનો ભવ્ય વિજય : 208 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી તરફ કૂચ : 17 વર્ષ બાદ વતન પરત ફરેલા તારિક રહેમાન વડાપ્રધાન બનવાની રેસમાં મોખરે : જમાત-એ-ઈસ્લામી ગઠબંધનને 68 બેઠકો મળી જ્યારે ભારત સ્થિત શેખ હસીનાએ ચૂંટણીને ગેરબંધારણીય અને નકલી ગણાવી : મોહમ્મદ યુનુસના શાસન હેઠળ યોજાયેલ 13મી સામાન્ય ચૂંટણીમાં આવામી લીગની ગેરહાજરી વચ્ચે તારિક રહેમાને બે બેઠકો પર મેળવી જીત

(9:33 AM IST)