News of Friday, 13th February 2026
ટી૨૦ વર્લ્ડકપમાં મહાઅપસેટઃ ઝીમ્બાબ્વેએ ઓસ્ટ્રેલીયાને ૨૩ રનથી હરાવ્યું ટી૨૦ વર્લ્ડકપના આજે સવારના મેચમા ઝીમ્બાબ્વેએ પ્રથમ બેટીંગ કરતા ૨૦ ઓવરમાં ૨ વિકેટ ગુમાવી ૧૬૯ રન બનાવ્યા હતા. તેમાં બેનેટના ૬૪ રન મુખ્ય હતા.જ્યારે ઓસ્ટ્રેલિયાની શરૂઆત થી જ વિકેટો પડી હતી. રેનસોએ ૬૫ રન બનાવી મેચ પોતાના તરફ લઈ જવા પ્રયત્ન કરેલ. ઝીમ્બાબ્વે વતી મુઝરબાનીએ સૌથી વધુ ૪ તથા ઈવાન્સએ ૩ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાની ઈનિંગ ૧૪૬ રનમાં સમેટાઈ હતી.

(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
