News of Friday, 13th February 2026
લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું વધુ એક કારસ્તાન : પ્રતિબંધિત વિસ્તાર ભવનાથ તળેટીમાં બસ લઈને પહોંચતા કલેક્ટરે આપ્યા તપાસના આદેશ : જૂનાગઢ શિવરાત્રી મેળામાં જ્યાં મંત્રીઓ અને IAS અધિકારીઓ પણ ચાલીને જાય છે ત્યાં જેલમાંથી છૂટેલા જયરાજે નિયમો નેવે મૂક્યા : સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠતા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહીના સંકેત (વિજય વસાણી, ગાંધીનગર)

(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
