તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 13th February 2026
રાજકોટ હાઈવે પર જાયવા પાટીયા પાસે બેકાબૂ ટ્રક ટાયરની દુકાનમાં ધડાકાભેર ઘૂસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત : સીસીટીવીમાં કેદ થયા હચમચાવી દેતા દ્રશ્યો : સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રકે દુકાનના શેડ અને ટાયરોને હવામાં ફંગોળ્યા : જાનહાનિ ટળતા ધ્રોલના સંજય ડાંગરનો અહેવાલ જણાવે છે કે સદનસીબે મોટી દુર્ઘટના અટકી:જુઓ વિડીયો

(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
