<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ભુજના એરપોર્ટ રોડ ઉપર રહેવાસીઓનું ચક્કાજામ: ટ્રેલર, ડમ્પર, ટ્રક જેવા ભારે વાહનોની સતત અવરજવર અને ગતિના કારણે વધતા જતા જીવલેણ અકસ્માતોને પગલે લોકોમાં ભારે આક્રોશ. વાહનોની અવરજવર ઉપર સમય મર્યાદા લાદવા માંગ. રસ્તાઓની આડેધડ મરમ્મતને પગલે ટ્રાફિકની પરિસ્થિતિ વધુ વણસી છે. (વિનોદ ગાલા, અકિલા, ભુજ) : જુઓ વિડીયો

(11:00 PM IST)