<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

રાજ્યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાને માઈનોર હાર્ટ અટેક આવતા યુ.એન. મહેતા હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાઈ : હૃદયમાં બ્લોકેજ જણાતા સ્ટેન્ટ મુકવામાં આવ્યું : સાંજ સુધી મુખ્યમંત્રી સાથે જાહેર કાર્યક્રમમાં હાજર રહ્યા બાદ રૂટિન ચેકઅપમાં બ્લોકેજ સામે આવતા તાત્કાલિક સારવાર લેવામાં આવી : હાલ શિક્ષણ મંત્રીની તબિયત સંપૂર્ણ સ્વસ્થ અને સ્થિર (વિજય વસાણી, ગાંધીનગર)

(9:01 PM IST)