<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ માટે મંત્રીઓની વિશેષ નિયુક્તિ : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હસ્તકના વિભાગોના જવાબ હવે અન્ય મંત્રીઓ આપશે : ​ભૂપેન્દ્રભાઈ પટેલના વિભાગો માટે જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, ઈશ્વરસિંહ પટેલ અને સંજયભાઈ મહિડાને જવાબદારી : હર્ષ સંઘવીના પ્રશ્નોના ઉત્તર કમલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ માળી, કૌશિકભાઈ વેકરીયા અને જયરામ ગામિત આપશે (વિજય વસાણી, ગાંધીનગર)

(10:14 PM IST)