<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

સુરેન્‍દ્રનગર જીલ્લામાં ‘સર'માં ગેરરીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા હાઈવે પર ચક્કાજામ : ટાયરો સળગાવ્‍યા : હાઇવે પર ચક્કાજામથી વાહનો થંભી ગયા : ભાજપ પર મતદાર યાદીમાંથી નામ કમી કરવાનો આક્ષેપ : ૧૦૦ જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત

(3:43 PM IST)