News of Saturday, 14th February 2026
પુલવામા હુમલાની વરસી: દેશ આજે શહીદોને શ્રદ્ધાંજલિ સાથે ‘બ્લેક ડે’ પાળી રહ્યો છે: ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પુલવામામાં થયેલા ભીષણ આતંકી હુમલાની વરસી નિમિત્તે આજે સમગ્ર ભારત શહીદ જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આ દિવસને દેશવાસીઓ ‘બ્લેક ડે’ તરીકે પાળી રહ્યા છે.

(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
