<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

જામનગરના મેઘપર પડાણા પાસે ૫૦૦ના દરની નકલી નોટો વટાવવાનું કૌભાંડ ઝડપાયું : પોલીસે બે પરપ્રાંતીયોની ધરપકડ કરી : ૫૦૦ની ૧૦૦ નકલી નોટો બજારમાં પધરાવવાનું પાંચ શખ્સોનું કાવતરું નિષ્ફળ : બે આરોપીઓ પોલીસ સકંજામાં, જ્યારે ફરાર ત્રણ શખ્સોને પકડવા તપાસનો ધમધમાટ શરૂ (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(6:10 PM IST)