તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 17th February 2026
ખેડુત આગેવાન રાજુ કરપડા કેસરીયા કરશે (વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૧૭: તાજેતરમાં જ જેલમાંથી બહાર આવેલ રાજુ કરપડાએ ‘‘આપ''ના કિશાન મોરચામાંથી રાજીનામુ આપી દીધા બાદ કોંગ્રેસ કે ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી હતી. હવે રાજુ કરપડા તા.૨૦મીએ ભાજપમાં જોડાઇને કેસરીયા કરશે. તેવી વિશ્વસનીય સુત્રોમાંથી માહિતી મળી છે

(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
