<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

પાટણઃ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તીક્ષ્ણ હથિયાર સાથે હુમલાનો પ્રયાસ: વકીલ રૂમમાં ઘૂસીને હુમલાનો પ્રયાસ કર્યો:પોલીસે તીક્ષ્ણ હથિયાર સાથે અટકાયત કરી:અટકાયત કરાયેલા શખ્શની પુછપરછ શરુ

(1:49 PM IST)