News of Tuesday, 17th February 2026
ધ્રોલની પંચવટી સોસાયટીમાં ગોડાઉનની છત પરથી પટકાતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત: લઘુશંકા કરવા ઉઠતા સમયે પગ લપસતા સર્જાયો અકસ્માત : મૂળ પંચમહાલના ૪૫ વર્ષીય ભારતસિંહ પટેલીયાનું ગંભીર ઈજાઓ થતા પ્રાણપંખેરું ઊડ્યું : મંડપ સર્વિસના કામ બાદ રાત્રિના સમયે બીજા માળે સૂવા ગયા હતા ત્યારે બની ઘટના : ગંભીર ઇજાઓ થતા તેમને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા : ધ્રોલ પોલીસે એ.એસ.આઈ. ડી.જે. ગાગીયાએ વધુ તપાસ હાથ ધરી (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
