<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે ભાજપના ધારાસભ્યોની 'ડિનર ડિપ્લોમસી' : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાત ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં જામશે બેઠક : વિધાનસભા સત્રની અને સરકારની કામગીરીની સમીક્ષા સાથે વિરોધ પક્ષને ઘેરવાની રણનીતિ પર થશે ચર્ચા : રાત્રિ ભોજનના આયોજનથી સત્તાધારી પક્ષમાં રાજકીય ગરમાવો (વિજય વસાણી દ્વારા, ગાંધીનગર)

(7:29 PM IST)