તા. ૮ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૧ મંગળવાર
News of Wednesday, 18th February 2026
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડા વાળાની તબિયત લથડતાં ઝાયડસ હોસ્પિટલમાં દાખલ: છાતીમાં દુખાવો ઉપાડતા કરાયા દાખલ: એનજીઓગ્રાફી કરતા 1 નળી માં 90 ટકા બ્લોકેજ આવ્યું, આગામી સમયમાં સ્ટેન્ટ મૂકવું કે અન્ય સર્જરી કરવી તે અંગે ડોકટરની સલાહ બાદ સારવાર કરાશે

(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
