<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

રાજકોટના પારેવડી ચોક પાસે RMC ની ટિપ્પર વાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી : લોકોના જીવ તાળવે ચોંટ્યા : ભરચક વિસ્તારમાં આગ ભભૂકતા મચેલી નાસભાગ વચ્ચે ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત સ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ (વિજય વસાણી, અકિલા) : જુઓ વિડીયો

(4:32 PM IST)