<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

કઝાકિસ્તાનના વડા પ્રધાન ઓલ્ઝાસ બેક્ટોનોવ દિલ્હી પહોંચ્યા છે. તેઓ AI ઈન્ડિયા ઈમ્પેક્ટ સમિટમાં ભાગ લેશે. તેમનું સ્વાગત કેન્દ્રીય રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે કર્યું હતું.

(7:42 PM IST)