<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

રમઝાન મહિનો શરૂ: પીએમ મોદીએ પોતાના દેશવાસીઓને રમઝાનની શુભકામનાઓ પાઠવી: સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા તેમણે કહ્યું, "આ શુભ મહિનો આપણા સમાજમાં એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે અને સર્વત્ર શાંતિ અને સમૃદ્ધિ લાવે."

(11:03 PM IST)