News of Thursday, 19th February 2026
બજેટમાં ખેડૂતો અને ગામડાઓને થતા અન્યાય મુદ્દે જામજોધપુરના AAP ના ધારાસભ્ય હેમંતભાઈ ખવા ટ્રેક્ટર લઈને સચિવાલય પહોંચ્યા : સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે નોંધાવ્યો ઉગ્ર વિરોધ : શહેરોની સરખામણીએ ગામડાઓને ૫૦% થી પણ ઓછું બજેટ ફાળવાયું હોવાનો આક્ષેપ : ગુજરાતના ખેડૂતોની કફોડી હાલત માટે ધારાસભ્યએ સરકારના અન્યાયી વલણને જવાબદાર ઠેરવી સત્રમાં ભાગ લીધો (વિજય વસાણી, ગાંધીનગર) : જુઓ વિડીયો

(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
