<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

સૂત્રો માંથી જાણવા મળતા મુજબ અમદાવાદના દીપ અને કામેશ્વર બિલ્ડરના અનેક સ્થળોએ આવકવેરા વિભાગના દરોડાની તપાસ પૂર્ણતાના આરે : 60 માંથી લગભગ લોકર ઓપરેટ કરી કુલ 50 થી વધુ કરોડનો મુદ્દામાલ જપ્ત! : આયકર વિભાગની કાર્યવાહીમાં કરોડોની રોકડ અને દાગીના સહિત કરોડોના બેનામી વ્યવહારોના દસ્તાવેજો કબજે કરાયા! : હજુ પણ બેનામી વ્યવહારનો આંકડો વધવાની પૂરી સંભાવના : સત્તાવાર વિગતો હવે પછી જાહેર થશે

(7:15 PM IST)