News of Friday, 20th February 2026
ટેરિફ અંગે સુપ્રીમ કોર્ટના નકારાત્મક ચુકાદા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ બ્રીફિંગ ચાલુ : એકપક્ષીય રીતે આયાત શુલ્ક લાદવાની સત્તા પર અદાલતે લગાવી રોક : ઇમરજન્સી કાયદાના ઉપયોગ દ્વારા વેપારી ભાગીદારો પર ટેરિફ લાદવાના પ્રમુખના નિર્ણયને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યો : ટ્રમ્પ વહીવટીતંત્રની અમેરિકી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે લડી લેવાના મૂડમાં! : જુઓ લાઈવ

(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
