<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

અમેરિકી સુપ્રીમ કોર્ટના ચુકાદાના કલાકોમાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વળતો પ્રહાર : વિશ્વના તમામ દેશો પર ૧૦% ગ્લોબલ ટેરિફ લાદવાના આદેશ પર કર્યા હસ્તાક્ષર : સામાન્ય આયાત શુલ્ક ઉપરાંત વધારાનો ૧૦ ટકા ટેક્સ તાત્કાલિક અસરથી લાગુ : અદાલતી રોક છતાં ટ્રમ્પના આક્રમક આર્થિક નિર્ણયથી વૈશ્વિક બજારોમાં ભારે હલચલ (ન્યૂઝફર્સ્ટ)

(12:20 AM IST)