<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભિવંડીની એક કોર્ટમાં RSS સાથે જોડાયેલા માનહાનિના કેસમાં હાજર થશે. આ કેસ 2014માં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સોનાલેમાં આપેલા નિવેદન પરથી ઉભો થયો છે, જે RSS અધિકારી રાજેશ કુંટે દ્વારા દાખલ કરાયો છે

(12:33 AM IST)