<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

ઓડિશા હાઈવે પર ભયાનક અકસ્માત: ૫ પોલીસ જવાન શહીદ ​ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ફરજ પર તૈનાત પોલીસ જવાનોની ગાડીને એક પૂરઝડપે આવતા ટ્રેલરે અડફેટે લેતા ગાડીના ફુરચા ઉડી ગયા હતા. આ કરુણ દુર્ઘટનામાં ૫ પોલીસ જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય ૩ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

(10:24 AM IST)