News of Sunday, 22nd February 2026
ભારતમાં મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ: ૮ શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બે રાજ્યોમાં ઓપરેશન હાથ ધરીને મોટા આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ૮ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આતંકી નેટવર્કના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાની આશંકા છે.

(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
