News of Sunday, 22nd February 2026
મલેશિયામાં મધરાતે ૭.૧ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપથી ફફડાટ : કોટા બેલુદથી ૩૦ માઈલ દૂર દરિયામાં કેન્દ્રબિંદુ હોવા છતાં જાનમાલના નુકસાનના અહેવાલ નથી : યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના નકશા મુજબ સોમવારે વહેલી સવારે ૧:૦૦ વાગ્યે (લોકલ ટાઈમ મુજબ) આંચકા અનુભવાયા : સાબાહના પશ્ચિમ કિનારા અને સારાવાક સુધી ધ્રુજારી પ્રસરી : સુનામીની કોઈ ચેતવણી નહીં

(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
