News of Monday, 23rd February 2026
અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં સંપૂર્ણ ‘ટ્રાવેલ બેન’ની જાહેરાત : હિમવાવાઝોડાની ગંભીરતાને પગલે આજે રાત્રે ૯ વાગ્યાથી સોમવાર બપોરે ૧૨ વાગ્યા સુધી (સ્થાનિક સમય મુજબ) મુસાફરી પર પ્રતિબંધ : ન્યૂયોર્ક પ્રશાસન દ્વારા સિટી શટડાઉનનો લેવાયો મોટો નિર્ણય : જીવલેણ બરફવર્ષાથી બચવા નાગરિકોને ઘરમાં જ રહેવા અને સુરક્ષિત રહેવા માટે ‘સ્ટે ઇન્ડોર’ની ચેતવણી (ન્યૂઝફર્સ્ટ)

(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
