<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

T20 વર્લ્ડ કપ સુપર 8: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે ભારતનો ૭૬ રને પરાજય : શિવમ દુબેની ૪૨ રનની લડાયક ઇનિંગ છતાં ટીમ ઇન્ડિયા ૧૧૧ રનમાં ઓલઆઉટ : માર્કો જેન્સેનની ઘાતક બોલિંગ સામે ભારતીય બેટરો નતમસ્તક : જેન્સેને ૪ વિકેટ ઝડપી ભારતને ૧૮.૫ ઓવરમાં જ સમેટી લેતા દક્ષિણ આફ્રિકાનો ભવ્ય વિજય : કરોડો ક્રિકેટપ્રેમીઓ ના દિલ તૂટ્યા : ભારતની બેટિંગ અને બોલિંગ બન્ને ફેઈલ સાબિત થઈ

(10:49 PM IST)