News of Sunday, 22nd February 2026
અમેરિકામાં ભયાનક હિમવાવાઝોડાની એરપોર્ટ પર વ્યાપક અસર : આજે ૨૯૦૦થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી : ન્યૂયોર્ક અને ન્યૂજર્સીના એરપોર્ટ પર સોમવાર માટે અત્યારથી જ ૩૬૫૦ ફ્લાઇટ્સના કેન્સલેશનની જાહેરાત : ઝડપથી આગળ વધી રહેલા વિન્ટર સ્ટોર્મને પગલે હવાઈ મુસાફરોની હાલાકી વધી (ન્યૂઝફર્સ્ટ)

(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
