News of Monday, 23rd February 2026
ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં મોટું ગાબડું : માત્ર એક જ વર્ષમાં ગ્રાફ ૪૩% થી ગગડીને ૨૬% પર પહોંચ્યો : CNN ના નવા સર્વેમાં અમેરિકી રાષ્ટ્રપતિની કામગીરી સામે અમેરિકી જનતાનો ભારે અસંતોષ : ફેબ્રુઆરી ૨૦૨૫ થી અત્યાર સુધીમાં રેટિંગમાં સતત ૧૭ ટકાનો જંગી ઘટાડો : ફેબ્રુઆરી ૧૭ થી ૨૦ દરમિયાન કરાયેલા પોલમાં ટ્રમ્પની સ્વીકૃતિમાં થયેલા ઐતિહાસિક પતનથી વૈશ્વિક સ્તરે ચર્ચા : જાન્યુઆરી ૨૦૨૬ ના ૨૯% બાદ ફેબ્રુઆરી ૨૦૨૬ માં રેટિંગ વધુ ઘટીને ૨૬% ના નિમ્ન સ્તરે (ન્યૂઝફર્સ્ટ)

(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
