<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

પાલનપુર જિલ્લા જેલમાં કસ્ટોડિયલ ડેથનો કિસ્સો:દાંતા તાલુકાનો આરોપીને ગુનાના કામે જેલમાં મુકાયો હતો. જામીન અરજી ના મંજૂર થતા જેલમાં આપઘાત. પાલનપુર પૂર્વ પોલીસે મૃતદેહને સિવિલમા ખસેડ્યો.

(8:51 PM IST)