News of Tuesday, 24th February 2026
ધ્રોલના વિરાણી ખીજડીયા ગામે ૪૫ વર્ષીય પ્રૌઢનું હાર્ટ એટેકથી નિધન : વહેલી સવારે છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયા : સારવાર મળે તે પહેલાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું : મુકેશભાઇ પુનાભાઇ ગોહીલને ૩:૦૦ વાગ્યે હૃદયરોગનો હુમલો આવતા પડધરીની માનવતા હોસ્પિટલમાં ખસેડાયા : ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ગોહીલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું (સંજય ડાંગર, ધ્રોલ)

(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
