<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

પીએમ મોદી આવતીકાલે ઇઝરાયલની બે દિવસની મુલાકાતે રવાના થશે. તેઓ સાંજે 4:15 વાગ્યે તેલ અવીવ પહોંચશે. તેઓ ઇઝરાયલી સંસદને પણ સંબોધિત કરશે. ભારત-ઇઝરાયલ વચ્ચે એક મોટી ડીલ થવાની અપેક્ષા છે.

(7:34 PM IST)