<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

શિમલામાં દિલ્હી પોલીસ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ પર ત્રણ લોકોના અપહરણનો આરોપ છે. દિલ્હી પોલીસ ત્રણ લોકોની ધરપકડ કરીને પરત ફરી રહી હતી.

(11:52 PM IST)