<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ: 'ઓપરેશન ગઝબ લિલ-હક': સેંકડોના મોત: કાબુલ અને કંદહારમાં સેન્ય ઠેકાણાઓ તબાહ: ડૂરન્ડ લાઇન પર લોહિયાળ જંગ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી વિવાદે પૂર્ણ કક્ષાના યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું પાકિસ્તાને 'ઓપરેશન ગઝબ લિલ-હક' હેઠળ કાબુલ, પક્તિકા અને કંદહારમાં ભારે હુમલા કરતા ૧૩૩ તાલિબાનીઓ માર્યા ગયા. ૨૦૦થી વધુ ઘાયલ. બે કોર હેડક્વાર્ટર, ત્રણ બ્રિગેડ હેડક્વાર્ટર અને અનેક દારૂગોળાના ડેપોનો નાશ. ૮૦થી વધુ ટેન્કો, આર્ટિલરી ગન પણ તબાહ જ્યારે તાલિબાન શાસને ડૂરન્ડ લાઇન પર પાકિસ્તાનની ૧૯ સૈન્ય ચોકીઓ પર કબજો જમાવ્યો: ૫૫ પાકિસ્તાની સૈનિકોન મોત

(10:12 AM IST)